બ્લેક આઈ - પાર્ટ 36

(28)
  • 3.5k
  • 4
  • 1.1k

બ્લેક આઈ પાર્ટ 36 સાગર વાતની શરૂઆત કરતા કહે છે અમારા મિશન માટે જીગાની કોલેજ ને પસંદ કરવામાં આવી હતી આથી હું ત્યાં સ્ટુડન્ટ બનીને ગયો હતો .સંધ્યા , જીગો ( સાથે ) : મિશન ? ક્યુ મિશન ? સાગર પુરી હકીકત પણ કહી શકે તેમ ન હતો અને વાત ટાળી પણ શકે તેમ ન હતો . આથી વાત ઘુમાવી ફેરવીને કહેવાની નકિક કરે છે .સાગર : તેમના કોલેજ ના પ્રિન્સિપાલ પાસેથી પરમિશન લઈને અમે તે કોલેજ માં વેશ બદલીને ગયા હતા .સંધ્યા