પ્રેમ ની ખુશ્બૂ

(23)
  • 2.3k
  • 595

સવાર થયું ને યાદ આવી તેની કાજલ. કાજલ જે કોલેજ માં સાથે મિત્ર બની અને આજે મિલન ની ગર્લફ્રેન્ડ બની ગઈ છે તરત હાથમાં ફોન લઈ કર્યો . હાય કાજલ.... આંખોની કાજલ બનીને આવી તું, દિલ ની ધડકન બનીને આવી તું, જિંદગીના સપના દેખાડ્યા તે મને, દરેક પળની અહેસાસમાં સમાઈ છે તું, દિલના અરમાન ને સમજાવી તે, કેટલી છે મનની ખુશી કે આ દિલના દિલદાર બનીને આવી તું. સવાર સવારમાં આટલો રોમન્ટિક કેમ દેખાય છે. મિલન. બસ જો તારી યાદ આવી ગઈ ... બોલ આજે ક્યાં મળીશું આપણે...? તું રોજ તો મને મળે છે તો તારું મં નથી ભરાતું. શું