મારાં મિત્રો - 3

  • 1.9k
  • 642

મારા કોલેજ કાળ દરમિયાન મને અનેક નવા મિત્ર મળ્યા છે મને ધોરણ અગિયાર માં એક મિત્ર મળ્યો હતો દિવ્યેશ કંડોલિયા સતત નવું જાણવા નો શોખીન સતત કામ કરનાર અને બીજા ને સતત મદદ કરવા તૈયાર જ હોય પુસ્તક વાંચવા નો શોખીન અને હાલ માં એક માર્કેટિંગ કંપની માં કામ કરનાર એક ઉત્સાહી યુવાન જ્યાં જાય ત્યાં પોતાના સ્વભાવ થી અનેક મિત્રો બનાવી લેતો ભણતો હતો ત્યારે વેકેશન ના સમય માં પણ પાર્ટ ટાઇમ જોબ શોધી લેતો હતો કોઈ નું લાઈટ બિલ ભરવા નું હોય કે રેશનિંગ ના ચોખા લેવા ના હોય લાઈન માં ઉભો રહી ને પણ