અણધારી હકીકત

(12)
  • 2k
  • 1
  • 746

"આપણી દુનિયા બહુ અલગ છે અવિક,આપને ક્યારે એક ના થઈ શકીએ" "અવની, પણ જીવન તારા વગર બીજા સાથે વિતાવવું વિચારી ને જ ડર લાગે છે" "મને માફ કરજે અવિક..હું જાઉં છું કદાચ આપણે ક્યારે નાં મળીશું એજ સારું રેહશે" "પણ અવની કારણ તો કહી જા" "કોઈ કારણ નહિ જાણો તો દુઃખ ઓછું થાય છે મને જવાદે.." બસ આટલું કહી અવની આંસું ભરી આંખે ત્યાં થી નીકળી ગઈ પણ ક્યારે અવિક નાં મન માં થી નહિ નીકળી શકી.અવિક અને અવની મળ્યા તો હતાં સોશીયલ મીડિયા પર પણ અવિક ને જાણે એને જોડે વાત કર્યા પછી લાગ્યું કે આના કરતા સમજુ અને