પ્રેમાત્મા - ભાગ - ૩

(64)
  • 3.8k
  • 2
  • 2k

નમસ્તે મિત્રો? કેમ છો બધા. પાછળ ના ભાગ મા જોયુ કે અજય અને એની ફેમેલી ૩ મહિના પછી પરત ફરે છે અને મોહિત એના લગ્ન ની ખુશ ખબરી આપવા મિઠાઈ લઈને જાય છે . હવે જોઈએ આગળ. અજય કંપનિ મા આવે છે ધરા પણ સાથે હોય છે કેમ કે અજયે ધરા ને કહ્યુ હોય છે કે એ એમનુ કામ પતાવી ને આવશે ત્યારે મોહિત ને એના અને ધરા ના લગ્ન ની વાત કરશે. અજય એની કેબિન મા જાય છે અને ધરા ને બહાર ફરવા માટે કહે છે અને મોહિત ને એના