એક તરફી પ્રેમ

(22)
  • 6.9k
  • 3
  • 1.1k

એક તરફી પ્રેમ સારાંશ : એક તરફી તૂટેલા પ્રેમનો પ્રહાર એટલો પ્રચંડ હોય છે કે જે ઝીલી જાય એ તરી જાય, અને જે ના ઝીલી શકે એ ડૂબી જાય... *****રિયા ક્યારની રાજના મેસેજ ની રાહ જોઈ રહી હતી અચાનક બે દિવસથી રાજે રિયાની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું... જેના લીધે રિયા ને સહેજ ધક્કો લાગ્યો હતો, પણ ઊંડે સુધી એક વિશ્વાસ હતો કે આજે નહીં તો કાલે રાજ મારી સાથે વાત કરશે એટલે દર્દ એટલું અસહ્ય ન હતું... રાજ થોડા અટપટા નિયમો વાળો હતો તે અતિરેકમાં માનતો ન હતો, પ્રેમ હોવા છતાં પણ ક્યારેય "આઈ લવ યુ" જેવા