રિકવેસ્ટ એક્સેપ્ટેડ

(15)
  • 2.3k
  • 708

"પૂર્વા એક્સેપ્ટેડ યોર ફ્રેન્ડ રિકવેસ્ટ" ફેસબૂક નું નોટિફિકેશન વાંચીને પરમ ખુશ થયો. જિંદગીના સાડા ત્રણ દાયકા પુરા કરી ચુકેલો પરમ હવે ઘરના આગ્રહ આગળ ઝૂકીને અને એના પહેલા પ્રેમને ભુલાવીને લગ્ન કરવા માટે તૈયાર થયો હતો. બે મેટ્રીમોની સાઈટમાં રજીસ્ટર કરાવ્યું હતું, જોગાનુજોગ એક સાઈટમાં પરમે પૂર્વાનો પ્રોફાઈલ જોયો અને ગમ્યો એટલે એને રિકવેસ્ટ સેન્ડ કરી, બીજીબાજુ પૂર્વાએ બીજી સાઇટમાંથી પરમને રિકવેસ્ટ સેન્ડ કરી હતી. પરમે આને કોઈ સંકેત માનીને પૂર્વાને ફેસબુકમાં સર્ચ કરી અને તરત પ્રોફાઈલ મળી ગયો, શોધવામાં વધારે તકલીફ ના પડી કારણકે જે ફોટો મેટ્રીમોની સાઈટમાં હતો એજ ફોટો ફેસબૂકના પ્રોફાઈલમાં પણ હતો. એટલે પરમે ફેસબુકમાં રિકવેસ્ટ