કાશ્મીરની ગલીઓમાં... 1

(17)
  • 3k
  • 2
  • 1.7k

કાશ્મીરમાં પાંગરતો પ્રેમ એના ઉપર મારો ઘણા સમયથી વિચાર હતો લખવાનો, આ વાર્તાને હું ટૂંકી વાર્તામાં સમાવી લઈશ તો કદાચ હું જીવંત નહીં બનાવી શકું પાત્રો અને ઘટનાઓને... આથી આને હું નવલકથા સ્વરૂપે જ રજૂ કરવા ઈચ્છીશ.... બહુ લાંબી નહીં પણ સુંદર રજુઆત સાથે રજૂ કરું છું પ્રેમ ઉપર મારી પ્રથમ નવલકથા... ''કાશ્મીરની ગલીઓમાં''હેલો દોસ્તો હું છું અનુજ ભારદ્વાજ, આજે હું મારા રિટાયરમેન્ટ પર મારા કાશ્મીરનાં અનુભવની વાત કરવા જઈ રહ્યો છું, મારી વાત જાણ્યા બાદ કદાચ ઘણા મૃદુ લોકોની આંખોમાં આંસુ હશે એટલે પ્લીઝ તમારો હાથરૂમાલ હાથમાં લઇ લેજો....હસતા હસતા અનુજે