કાશ્મીરની ગલીઓમાં... 6

(17)
  • 2.5k
  • 3
  • 984

આગલા ભાગમાં આપણે જોયું કે ઈનાયતના બોલવાથી અનુજ રિસાઈ જાય છે, તે નગ્માને મળે છે, ત્યારબાદ ઇનાયત અનુજને મનાવવા કેમ્પ પર પહોંચી જાય છે, તે બંને હોઠોનું રસપાન કરતા હોય છે અને કોઈકનો પગરવનો અવાજ આવે છે, હવે આગળ, મને ઈનાયતના હોઠોનો સ્પર્શ ગરમી આપી રહ્યો હતો, અચાનક કોઈના પગરવનો અવાજ મને આવ્યો, હું અને ઇનાયત એકદમ દૂર થઇ ગયા, મેં તેને ઝાડની પાછળ છુપાઈ જવા કહ્યું, મેં જોયું તો સામે કર્નલ સાહેબ ઉભા હતા, મારા તો જાણે શ્વાસ જ થંભી ગયા, મને લાગ્યું કે આજે મારો શહીદ દિવસ ઉજવાઈ જશે પણ કર્નલ સાહેબ હસતા હસતા બોલ્યા, 'કેમ જુનિયર સાહેબ ઊંઘ નથી