મિતનો સાચો પ્રેમ

(13)
  • 1.1k
  • 1
  • 537

દિવ્યાના મામા મામીનો સ્વભાવ ખુબ સરસ હતો.. તેમને કોઇ સંતાન ન હતું તેથી તે દિવ્યાને સગી દિકરી કરતા વધારે રાખતા હતા. ઋષિને ગીત ગાવાનો ખુબ જ શોખ હતો.. બચપણથી ઋષિના પિતા ન હતા.. માતા હતા. ઋષિ ખુબ જ ધનવાન હતો.. ખુબ મોટો બંગલો એમાં નોકર ચાકર કામ કરે. ખુબ જ લાડકોડ થી ઋષિનો ઉછેર કરવામાં આવ્યો હતો.. દિવ્યા ને ઋષિ એક જ કોલેજ માં સાથે ભણતા હતા. ઋષિને દિવ્યા ખુબ જ ગમતી હતી.. એ તેને પોતાના જીવ કરતા વધારે પ્રેમ કરતો હતો... દિવ્યા ઋષિના ગીત પર ફિદા હતી. પણ એક બીજાને 3 વર્ષ માં કઈ જ