ટ્રેન માં યાદગાર સફર

(17)
  • 2.7k
  • 2
  • 848

" ટ્રેન માં યાદગાર સફર"... આજે અમદાવાદ રેલવે સ્ટેશન પર સામાન્ય ભીડ હતી.વિરેન્દ્ર ને ઈંદોર ની ટ્રેન માં ઈંદોર જવાનું હતું.પ્લેટફોર્મ પર ટ્રેન આવી ગ ઈ હતી.વિરેન્દ્ર એના reservation કરાવેલી ટિકિટ વાળા S1 ડબ્બા માં બેસી ગયો....હાશ...હવે .દસ મિનિટ માં ટ્રેન ઉપડશે.. વિરેન્દ્ર મનમાં બબડ્યો. વિરેન્દ્ર ને ઈંદોર એના એક પિતરાઈ ભાઈ ના રીસેપ્શન માં જવાનું હતું.... ટ્રેન ઉપડવાની પાંચ મિનિટ બાકી હતી ને એક ભાઈ દોડતા દોડતા આવ્યા.અને