ચાલો વિજ્ઞાન કથા લખીએ

  • 3.7k
  • 2
  • 983

હમણાં એક સ્પર્ધાના ઇનામ વિજેતા તરીકે અન્ય વિજેતાઓ સાથે વિજ્ઞાન કથાઓ લખવા અંગે માર્ગદર્શનની માનનીય શ્રી. યશવંત મહેતા દ્વારા સંચાલિત કાર્યશાળામાં ભાગ લેવાનો સુંદર અનુભવ મળ્યો.યુવાન લેખકો સાથે વિચારો શેર કરવાની મઝા આવી. લેખકો છેક કોડીનાર અને નવસારી જેવાં સ્થળેથી આવ્યા હતા.યશવંત મહેતા સાહેબે કહેલાં કેટલાંક સૂચનો.1. સાયન્સ ફિક્શન એટલે માત્ર તુક્કા નહીં. કોઈ નકકર વૈજ્ઞાનિક સિદ્ધાંત નો આધાર જરૂરી.2. સાયન્સ વાર્તામાં એ ભવિષ્યની જ હોય તે જરૂરી નથી. ભૂતકાળ કે પ્રાગૈતિહાસીક કાળ પણ હોઈ શકે જેમ કે 10000 bc ફિલ્મ.3. મોટે ભાગે ભવિષ્યમાં નિરાશા ભર્યું ચિત્ર જ હોય તે ટાળવું જેમ કે પેટ્રોલ સંપૂર્ણ ખલાસ છે કે અતિ બુદ્ધિશાળી