રોહિતનો લવ

(11)
  • 3.6k
  • 1.3k

રોહિત એક હોનહાર છોકરો છે, સગામાં સગુ ગણાય એવા કાકાના છોકરાની બેન ના પ્રેમમાં છે... સમાજ તેમને અપનાવે છે કે નહિ એ જોવું રોમાંચક રહેશે. આ એક સામાજિક વાર્તા છે, જેને તમે રિયલ લાઇફ(અસલ જિંદગી)થી સરખાવી શકો છો. આ વાર્તા એક સામાજિક સંજોગ નું ઉત્તમ ઉદાહરણ બની રહેશે.