વહેમના ઓસડ

  • 8.3k
  • 2
  • 2.3k

વહેમના ઓસડ દ્રશ્ય 1 પારુલને તાવ આવ્યો હોય છે. અને તેની સાસુ તેને દવાખાને લઈને જવા તૈયારી કરતા હોય છે. પારુલ પલંગમાં સૂતી હોય છે.તેની સાસુ તેને મીઠાના પોતા મુક્ત હોય છે. જીવીબા :- વહુ બીટા હવે તમને કેવું લાગે છે? પારુલ :- બા હવે મને થોડી રાહત લાગે છે. જીવીબા:- તો ચાલોને આપણે દવાખાને જઈ આવીયે. દવા લઇ લઈએ એટલે જલ્દી થી તાવ ઉતરી જાય. પારુલ :- બા પણ મારાથી ચલાય એમ નથી. મારા પગ બહુ દુખે છે. અને આ ડાબો પગ તો જાણે ફાટતો હોય એમ લાગે છે. એમ થાય છે કે આ પગને કાપીને ફેંકી દઉં. (ત્યાં