લોકડાઉનમાં કરવાની સાફસફાઈનું ચેક-લીસ્ટ

  • 4.1k
  • 1
  • 1k

લોકડાઉનમાં કરવાની સાફસફાઈનું ચેક-લીસ્ટ અધીર અમદાવાદી શું તમે તમારા પતિ પાસે ટ્યુબલાઈટ-પંખા, સીડી-વરંડા, બારી-બારણા, અભરાઈ-માળિયા, ટીવી-એસી, ગ્રીલ-ઝાંપા, ગાડી-વાહનો, માઉસ-કીબોર્ડ, પાટલો-ટોઇલેટ સીટ સાફ કરાવી દીધું? અને હવે શું કરાવવું એ અંગે મૂંઝવણ થાય છે? તો ભાભીઓની મદદ કરવા સદાય તત્પર એવા અધીર અમદાવાદી તમને સાફસફાઈના નવા આઈડિયા આપે છે. મહેરબાની કરીને એમ ના પૂછશો કે આ આઈડિયા તમારા ઉપર પ્રયોગ થયેલા છે? તો આ ૨૧ આઈટમનું લીસ્ટ જુઓ અને ટીક કરતા જાવ! એને જરાય બિચારો ના સમજશો; એ એટલો નવરો છે કે ફેસબુક અને વોટ્સેપ પર મમરાના પેકેટમાં કેટલા મમરા છે એની પોસ્ટું મુકે છે! મોબાઈલના ચાર્જરનો સફેદ વાયર હાથમાં લઈને