સોહામણી સાંજ

(26.4k)
  • 3.7k
  • 2
  • 1.7k

ભવ્યા રેડી થયી રહી હતી સાંજના 5 વાગ્યા ની મિલાપ સાથે પહેલી મુલાકાત હતી એમના સબંધ ને પુરા પાંચ વર્ષ થવા આવ્યા હતા પણ મિલાપ અને ભવ્યા ના જોબ નું શિડયુલ એટલું બીઝી હતું કે ક્યારેય બન્ને ને આમને સામને મળવાનો મોકો જ નહતો મળ્યો આજે પણ ભવ્યાને એ રાત યાદ છે .એને મેટ્રિમોનિયલ સાઇટ માં એક પ્રોફાઈલ ને અમસ્તા જ રિકવેસ્ટ કરેલી ને 2 દિવસ પછી એણે એક્સેપટ પણ કરેલી. એ હતો મિલાપ..જે પછી ભવ્યા નો નમ્બર લઈને એને hi..નો મેસેજ કરે છે ..પણ ભવ્યા એની પ્રોફાઈલ ફરી ચેક કરે તો કાસ્ટ અલગ હોવાથી બોવ ધ્યાન નથી