અંગારપથ. - ૪૭

(158)
  • 8.7k
  • 15
  • 5.1k

અંગારપથ. પ્રકરણ-૪૭. પ્રવીણ પીઠડીયા. (અંગારપથ પ્રકરણ ૮ માં ભૂલથી આમન્ડાનું નામ તાન્યા લખાયું હતું એ બદલ ક્ષમાં કરશો.) આમન્ડા ભયંકર રીતે ચોંકી ઉઠી. ડગ્લાસનાં શરીર પરથી તેની પકડ આપોઆપ ઢીલી પડી. તેના જહેનમાં છવાયેલી ઉત્તેજનામાં એકાએક ઓટ આવી હતી અને તેની આંખોમાં વિસ્ફાર સર્જાયો. પોતાની આંખો ઉપર જ જાણે વિશ્વાસ આવતો ન હોય એમ આંખો ફાડી ફાડીને તે ડગ્લાસની પીઠ પાછળ જોઈ રહી. આ અસંભવ હતું. તે અહી કેમ હોઈ શકે? તેના મસ્તિષ્કમાં ભયંકર વિસ્ફોટ સર્જાયો હતો અને શરીરમાંથી જાણે એકાએક તમામ નૂર હણાઇ ગયું હોય એમ તે ઢીલી પડી ગઇ. ડગ્લાસને સમજાયું નહી કે આમન્ડા એકાએક ઠંડી