જીવન સંગ્રામ 2 - 12

(14)
  • 2.3k
  • 1
  • 1.1k

પ્રકરણ ૧૨ આગળ આપણે જોયું કે ભવ્ય પાસે એક ખાનગી પરમિશન લેવા માટે જીજ્ઞા દીદી ભવ્ય ને તપોવન ધામ બોલાવે છે...... હવે આગળ...... વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ ભવ્ય તપોવન ધામ પહોંચે છે. જીજ્ઞા દીદી પણ વહેલા તૈયાર થઈને યોગ સાધનામાં હતા . તેમણે મહારાજને કહ્યું હતું કે ભવ્ય આવે એટલે મને તરત જ જાણ કરજો .... એટલે ભવ્યની આવવાની જાણ થતા જ મહારાજે જિજ્ઞા દીદીને યોગ-સાધનામાંથી જગાડીને સમાચાર આપ્યા અને ભવ્ય માટે ચા-નાસ્તાની વ્યવસ્થામાં લાગી ગયા. જીજ્ઞા દીદી કાર્યાલયમાં આવ્યા.ભવ્ય પણ કાર્યાલયમાં આવીને પોતાની જગ્યા પર બેસે છે. થોડી ઔપચારિક વાતો કરી