થશરનું રહસ્ય ભાગ ૧૪

(19)
  • 2.6k
  • 2
  • 1k

રાઘવ અને ટીમ થશરના મંદિર તરફ એક ગાડીમાં નીકળી , રાઘવે પોતાની આંખો બંદ કરી અને તેની સામે દ્રશ્ય તરવરી ઉઠ્યું એક વ્યક્તિ વધ સ્તંભ તરફ આગળ વધી રહી હતી. તે આંખમાં આસું સાથે તે વ્યક્તિને જતી જોઈ રહ્યો હતો . ડુમલા નામ હતું તેનું . કુલ દસ લોકોની ટીમ આવી હતી પ્રિડાનીડ ગ્રહ પરથી . પોતે અહીંના નિવાસીઓ કરતા અલગ દેખાતા હતા તેથી છુપાઈને કામ કરતા હતા . ટીમમાંથી બે જણ પર એક પૃથ્વીવાસીએ હુમલો પણ કર્યો હતો . એક દિવસ ટીમલીડરે ડુમલાને એક વ્યક્તિ પર નજર રાખવાનું કામ સોંપ્યું હંમેશા તેનો પીછો કરતા રહેવાનું અને તેની જેટલી