અતૂટ પ્રેમ

(42)
  • 2.9k
  • 2
  • 767

21 વર્ષની વિધિ ખૂબજ બોલકી છોકરી હતી, હંમેશા પોતાની દુનિયામાં જ મસ્ત રહેતી, તેના ઘરની સામે એક 30-35 વર્ષનો યુવાન ભાડે રહેવા આવ્યો.... નટખટ વિધિના ધ્યાનમાં આ વાત આવી અને એ પણ જાણવા મળ્યું કે તે માણસ ખૂબજ ગંભીર છે, તેણે એ માણસને હેરાન કરવાનો પ્લાન બનાવ્યો, બીજા દિવસે હોળી હોવાથી વિધિએ તેની ચિલ્લર પાર્ટીને પૂરો પ્લાન સમજાવી દીધો, તે માણસના ઘરે જઈને ખખડાવ્યું, દરવાજો ખુલ્યો અને બચ્ચા પાર્ટીની સાથે વિધિએ તેના કપડાં પૂરા બગાડી દીધા, તે ખૂબજ અકળાઈ ગયો, 'બુદ્ધિ નથી તમારા લોકોમાં, કોને પૂછીને મને રંગ લગાવ્યો, અને તું તું તો આવડી મોટી થઈને પણ સમજે નહીં તો