પ્રેમાત્મા - ભાગ - ૪

(61)
  • 3.6k
  • 7
  • 2k

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે અજય મોહિત ના ઘરે જાય છે, શારદાબેન અજય ને ઘર મા બોલાવે છે સોફા પર બેસવા માટે કહે છે અને એ પાણી લેવા અંદર જાય છે. હવે જોઈએ આગળ. . . . . શારદાબેન પાણી લઈને આવે છે, અજય થોડુ પાણી પી ને ગ્લાસ ટ્રે મા મુકે છે. શારદાબેન : સાહેબ અમારા ઘરે આવવાની તકલીફ તમે કરી કંઈ થયુ છે સાહેબ મોહિત થી કોઈ ભૂલ થઈ ગઈ છે સાહેબઅજય : ના એવુ કંઈ નથી હુ તમારા બધા સાથે વાત કરવા