રક્ષકો - ૪

  • 1.8k
  • 1
  • 648

આગળના ભાગમાં આપણે જોયું કે, સેમને ભીંતચિત્રોમાં કંઈક ઉકેલ દેખાય રહ્યો હતો અને તેની વાતથી સન્નાટો છવાય જાય છે. હવે આગળ, 4. ભીંતચિત્રોનું રહસ્ય " સેમ, શું કહે છે તું. હવે આપણે જીતતા વાર નહિ લાગે." - રીકે ઉત્સાહથી કહ્યું. " ના. એવું નથી આ ઉપાય સરળ નથી." - સેમે કહ્યું. " એ બધું છોડ પહેલા ઉપાય બોલ." - જુલીએ ચિંતિત સ્વરે કહ્યું. " તમને ખબર હશે આપણે અહીં શક્તિ મળી છે ત્યાં જ પાંચમી શક્તિ છે. આ પાંચમી શક્તિ જ ડિસ્ટ્રોયરને જોઈતી હશે. તથા આ શક્તિ જ તેનો નાશ કરી શકે છે." - સેમે કહ્યું. " તો તેને ભીંતચિત્રો સાથે