સ્વપ્ન - સ્વ ની સફર

(11)
  • 3.6k
  • 1.4k

સ્વપ્ન – સ્વ ની સફર નિખિલ ફૂટબોલ લઇ રમતો –કુદતો ઘર માં પ્રવેશ્યો . “ શું છે નિખિલ ? હવે નાનો નથી રહ્યો હજુ આટલા ધમપછાડા કરે છે ..હમણાં કોલેજ પૂરી થશે .હવે કઈક મીચ્યોર બન.” ઉષા બેને કહ્યું. “ ઓ. કે. મેં બી સમ ટાઇમ..મારું નાહવાનું પાણી તયાર છે .મારા કપડા અને પાર્ટી શુઝ ... “ હા ,બીટવા ,બધું તયાર છે .જો તારા માટે મેં સરસ સ્વામિનારાયણ ની ખીચડી બનાવી છે . જમી ને જા .” “ ખીચડી ઓહ ...પણ મમી હું તો ફ્રેન્ડ સાથે બહાર ડીનર કરવાનો છું .” “હા ,તો મેં બી સમટાઇમ “ ઉષા