મારો દોસ્ત લોક ડાઉન - 3

  • 2.6k
  • 881

મારો દોસ્ત લોક ડાઉન ભાગ:-૩ન્યૂઝ ચેનલ ચાલુ હતી પપ્પા દુકાનેથી આવ્યા હતા એ નિયમિત ક્રમ પ્રમાણે ટિ.વી જોવા બેઠા ત્યારબાદ અમે આખું ઘર સાથે જમવા બેસતા, આ બાબત મને બહું જ ગમતી. પરંતુ આજે દરોજ ની જેમ દાદા ગમ્મત કેમ નથી કરતાં, પપ્પા આજે મારી સાથે કેમ ડિબેટ નથી કરતા, કેમ આજે ઘર શાંત થઈ ગયું. ને મેં દાદા ને પુછ્યુ પપ્પા આજે કેમ ટીવી જોતા જોતા રડી પડ્યા..... બેટા આજે ૧૮ વર્ષ ની છોકરી સાથે કોઈ નપાવટે ન કરવાનું કૃત્ય કરીયુ છે એ ન્યૂઝ જોઈ ને એટલે આ વાત બોલતા બોલતા દાદા પણ રોવા જેવા થઈ ગયા . પણ