રાખી - ધી બોન્ડ ઓફ લવ - 6

  • 2.2k
  • 932

ફાઇનલી રિખીલ અદિતીના મેરેજ નો દિવસ નજીક આવી ગયો. ઘરમાં ચહલપહલ વધી ગઇ. બધા પાસે કામ જ કામ હતા. બધાના મોઢા પર મેરેજ રિલેટેડ વાતો જ સાંભળવા મળતી. બધાનો ઉત્સાહ છલકાય છલકાયને દેખાતો હતો. પેરેન્ટસની યાદ તો હર કોઈને આવે પણ એને બહાર અમુક લોકો જ દેખાવા દેતા હોય છે. રિખીલ અને ધાની એકબીજા સામે જોઇને જ મન ભરી લેતા. શાયદ એ઼ટલા માટે જ કે આ યાદ બહાર આવશે તો બધા દુ:ખી થઇ જશે. ધીમે ધીમે સવાર પડવા લાગી. રાતના અંધકારને દૂર કરી નવી રોશનીથી એ દિવસને વધાવવા બધા સજજ થઇ ગયા હતા. પંડિતજી પણ આવી