બદલો - 3

(25)
  • 3.1k
  • 2
  • 1.1k

કેશવજી ના બાપા સવજીબાપા ના બાપ દાદા તાળા અને ચાવી બનાવવા ના સારા કારીગર હતા પછી આધુનિક તાળા આવ્યા ને જુના ખંભાતી તાળા નું વેચાણ ઘટ્યું એટલે તે અને તેનો દીકરો ખોવાઈ ગયેલ ચાવી બંનાવવા ના ધંધા માં પડ્યા અને ઍ માટે જ ખંભાત થી સુરત આવી અહીં ની મુખ્ય હીરા બજાર માં કેબીન નાખી ને ધંધો કરવા લાગ્યા હતા પણ ગરીબી ને કારણે કેશવજી ના લગ્ન થઇ શક્યા નહિ એટલે જયેશ ને પુત્ર જેમ સાચવી પોતાનો ધંધો શીખવાડી દીધો હતો પણ સુરત તો હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ નું કેન્દ્ર અહીં ના લોકો ખાણી પીણી ના શોખીન એમાં