માનસી

(40)
  • 2.5k
  • 2
  • 683

"માનસી " " જો મોહિત ,આપણે હવે લાંબો સમય સાથે રહી શકીએ એમ નથી.આવતા સોમવાર થી તું તારા માટે રહેવાની વ્યવસ્થા કરી લેજે.આ ઘર મારા નામે છે. હું મારા વકીલ ને ડાયવેર્સ ના કાગળો તૈયાર કરવાનું કહી દ ઉ છું." માનસી બોલી. " "ઓકે,માનસી. હું પણ આ રોજ રોજ ની કકરાટ થી કંટાળી ગયો છું.મારા રહેવાની વ્યવસ્થા કરી લઈશ.આ તારું ઘર તને મુબારક." ખીજાઈ ને મોહિત બોલ્યો.અને