લાગણીઓની રમત

(12)
  • 1.9k
  • 663

તમને બે વાર મળીને મને જેવો આનંદ થયો એવો ક્યારેય હુ મારી લાઇફમા નથી ભોગવી શક્યો....મુલાકાત ૨ કલાકની જ હતી...પણ તે ૧૨૦ મિનીટ કદાંચ આખી લાઇફમા મને પોતાના પગ પર ઉભા રહેવા પ્રેરણા આપશે...હુ ઊંઘવાનો પ્રયત્ન કરુ છુ આજે...પણ ઊંઘી નથી શકતો....મારા વિચારો પર અને મારા હ્દય પર ફક્ત ને ફક્ત તમે જ છવાયેલા છો....તમે બધુ જ સમજો છો...જો આ લોકડાઉન ન થયુ હોત તો હુ ક્યારનો ય તમને મળવા આવી ગયો હોત...તમારા સાથે ઘણી વાતો કરવી છે જે ક્યારેય ખુટે તેમ નથી...તમારી સાથે બેસવુ છે....શુ શુ કહુ?શબ્દો તો જ્યારે તમને મળ્યો ત્યારે જ ખુટી પડેલા...હવે તો ફક્ત અક્ષર ગોતવા