રિટાયર્મન્ટ

(30)
  • 3.3k
  • 1
  • 1.2k

સંધ્યા ઓ સંધ્યા ચાલને હવે શું કરે છે? ખાવાનું ઠંડુ થાય છે? કેટલી વાર ? ડાઇનિંગ ટેબલ પર બેઠેલા નૈમિષભાઈ બોલ્યા. એ હા બસ આવું જ છું. આ બસ થોડું સરખું કરી લઉં.સંધ્યાબેન બોલ્યા. પછી સરખું કરજે. પેહલા જમી લઈએ. ઓકે ચાલો. બંને જમવાનું શરૂ કરે છે અને ફોનની રિંગ વાગે છે. સંધ્યાબેન ફોન લે છે. "વિશાખા,"સંધ્યાબેન ની બેનનો ફોન હોય છે. બોલ વિશાખા, સંધ્યાબેન બોલે છે .માસી કુણાલ બોલું છું. હા બોલ કુણાલ. સંધ્યાબેન બોલે છે. માસી મમ્મીની તબિયત ખુબ ખરાબ છે. બે દિવસથી તાવ આવે છે. સતત તમને યાદ