નાનપણની દોસ્તી.. - ભાગ-૨

(14)
  • 5.3k
  • 1
  • 1.3k

શોભના : દીપાલી આટલી નાની અમથી વાત પર તું ઝગડો કરી એક મહિનાથી અહીં બેઠી છે, તું આટલી સમજદાર છો છતાં તારાથી આવી ભૂલ કેમ થઈ..? તારી અને સંજયની તો બાળપણની દોસ્તી છે, અને તમે એક બીજાએ પસંદ કરી આ દોસ્તીને લગ્નનું નામ આપ્યું, બેટા જો તે સંજય સાથે બાળપણની દોસ્તી જાડવી રાખી હોત તો આ સમય મારે ન જોવો પડત, તું સંજયની દોસ્ત મટી પત્ની થઈ એટલે જ આ ઝગડો થયો, અને દીપાલી આમ પણ સંજય તને આજીવન ક્યાં દૂર રાખવાનો હતો એ તને આજે નહીં તો કાલે એમની સાથે લઈ જવાનો હતો ને." "દીપાલી : મમ્મી તું