અપરાધી દેવ - 5

(13.7k)
  • 5.1k
  • 3
  • 2.2k

ભાગ-૫ દેવ ની હાલત ની જાણકારી રઘુ ભાનુપ્રતાપ ને આપે છે. ભાનુપ્રતાપને આઘાત લાગે છે, તે સુહેલ દેવી ને ઘરે પહોંચી વાત કરે છે.આખું ઘર ચિંતાતુર બને છે. સુહેલદેવી ને વધારે આઘાત લાગે છે કે આવા સીધાસાદા દીકરા ની આવી હાલત કોણે કરી?