કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - 17

  • 2.9k
  • 1
  • 1.2k

અધ્યાય-17અર્થનેઅહીંયા આવ્યા અઠવાડિયું થઇ ગયું હતુ.રોજ દિવસ સામાન્ય રહેતો.રોજ અખબારમાં વિનાશના કહેરની ખબરો આવતી રહેતી હતી.ત્રાટક આદિવસોમાં રોજ વહેલા ઘરે આવી જતો જેથી તે અર્થ સાથે સમય વિતાવી શકે અને અર્થને પણ કંટાળો ના આવે.કરણ અને ક્રિશ પણ વધુ સમય ત્રાટક ના ઘરેજ વિતાવતા જયારે કાયરા,સ્મૃતિ અને વરીના પણ સવારે આવી જતા અને તેમનો રોજ નો વાતો નો મુદ્દો અર્થનું સ્વપ્ન જ હતું.તે આખો દિવસ અર્થના સ્વપ્ન વિશે વિચારતા પણ અંત માં કઈ તારણ ના નીકળતું તો વાતો નો મુદ્દો બદલી નાખતા આટલા દિવસો માં પણ અર્થને પ્રો.અનંત વિશે કઈ નવું જાણવા મળ્યું ના હતું.પણ અર્થને આ દિવસોમાં કંઈક નવો