વળગણ

  • 3.2k
  • 2
  • 875

' વળગણ ' શબ્દ સાંભળતાની સાથે એના ઘણાંબધાં અર્થ આપણા માનસચિત્ત પર પડઘાય. એનો નજીકનો પર્યાય મારી રીતે લેવાનો હોય તો હું એને ' 'લગાવ' એવો લેખું. આ બધું તો ઠીક પરંતુ વળગણ અને લગાવ. બંને એકમેકના સમઅર્થી અને પોતપોતાની રીતે ભાષાની અને અનુભૂતિની દ્રષ્ટિએ ખાસા સમર્થ પણ ખરાંજ. દરેક મનુષ્યને ઉમેરીને કહું તો દરેક વ્યક્તિમત્તાએ કાંઈક ને કાંઈક વળગણ રહેવાનું. પછી એ પ્રેમીનું પ્રેમિકા તરફનું ,પતિનું પત્ની તરફનું,પત્નીનું પતિ તરફનું,નાના બાળકનું રમકડાં પ્રત્યેનું,વ્યવસાયીનું એના વ્યવસાય પ્રત્યેનું, ખેલાડીને એની રમત પ્રત્યેનું , મા ને એના દીકરા પ્રત્યે ,અભ્યાસવાંછુને