રુહીનો અનંત પથ..

  • 3.4k
  • 1.3k

એક નવો પ્રયાસ, પસંદ પડે તો વધાવી લેજો.. ©અંકિતા પટેલ कृष्णम सदा सहायते। 1. એક સુંદર વાતાવરણમાં એકબીજાની પાસે બેઠેલા બે વ્યક્તિ. આ મતલબી અને સ્વાર્થી દુનિયાથી એક દિવસ માટે દૂર થઈને જાણે પાંજરામાંથી પક્ષીને આઝાદી મળી હોય તેવી રીતે આવેલ આ કપલ એક શાંત નદીના કિનારે બેસીને ખૂબ જ પ્રેમભરી વાતો કરી રહ્યા હતા. આસપાસ ચકલી, ને પક્ષીઓનો મધુર અવાજ, અને એ મહેકતું ને ખળ ખળ વહેતુ એ નદીનું સુંદર પાણી. બસ આમ જ ઘણા કલાકો સુધી એ બંને બેસીને આ કુદરતને નિહાળી રહ્યા છે. અને એ છોકરી છે