લોકડાઉનમાં વાંચવાલાયક ઉત્તમ પુસ્તકો - 3

(42)
  • 3.9k
  • 2
  • 1.5k

લોકડાઉનમાં વાંચવા લાયક પુસ્તકો ભાગ 3અત્યારે જયારે લોકડાઉનનો સમયગાળો લંબાવવામાં આવ્યો છે ત્યારે હું આ આર્ટિકલની ત્રીજી સિરીઝ આપની સમક્ષ રજુ કરી રહ્યો છું. આ આર્ટિકલ વાંચતા વાચકમિત્રોનેનાં મેસેજ હતાં કે મારે એવી બુકનો આ આર્ટિકલમાં સમાવેશ કરવો જોઈએ જે ઓનલાઈન ફ્રીમાં ઉપલબ્ધ હોય. તો વાચકમિત્રોની ખાસ ફરમાઈશ પર આ આર્ટિકલમાં મેં એવી જ ebook લીધી છે જે માતૃભારતી પર ફ્રીમાં ઉપલબ્ધ છે.પ્રથમ સિરીઝમાં માયથોલોજીકલ ફિકશન બુક હતી તો બીજામાં સસ્પેન્સ થ્રિલર. આ સિરીઝમાં હું લવસ્ટોરી પર આધારિત બુકનાં રિવ્યુ કરવા જઈ રહ્યો છું.(1)પ્રેમ અગન અને હતી એક પાગલ લેખક:-જતીન.આર.પટેલજ્યારે માતૃભારતી પર ઉપલબ્ધ એવી નવલકથાઓ