અધુરો પ્રેમ

  • 2.3k
  • 616

અધુરો પ્રેમએક વાર્તાદૂર દૂર સુધી વિસ્તરેલી સુંદર ટેકરીઓની પાસે, પવિત્ર અને સુંદર અમરાવતી નદીના કિનારે આવેલું નાનુ એવું ગામ રામપુર. આ નાનકડા ગામમાં છાયા નામની એક સુંદર કન્યા રહેતી હતી. છાયાના રૂપના વખાણ એટલે સુધી હતા કે લોકો કહેતા કે આ કન્યા કોઈ રાજકુમારીથી આછી નથી. એનું રૂપ ચંદ્રમાના રૂપને પાછું પાડે તેવું હતું ચંદ્ર જેવું મુખ, કામણગારી માછલી જેવી આંખો, ગુલાબનાં ફુલ જેવા કોમળ હોઠ, લચકદાર કમર છતાં તેના રૂપના વખાણ ઓછા પડે... આટલું સુંદર રૂપ હોવા છતાં નાં હોવા બરાબર જ હતું. કારણ કે, તેની આંખોમાં રોશની નહતી, બચપણથી જ અંધ હતી. આ ગામની નજીકના ગામમાં એક બદસુરત,