આનંદ

  • 3.5k
  • 1
  • 893

" આનંદ અહીં કેટલો સમય આમ બેસી રહેશો..??.. ચાલોને હવે ઘરે જઈએ.. " " કયું ઘર .. અલ્પા..??.. ત્યાંતો દીવાલો છે.. ઘર ક્યાં રહ્યું..!!.." " જે થયું એ ભૂલી જાવ .. સમય દરેક ઘાવને ભરી દેશે.. ને સૌને સઘળું સમજાઈ પણ જશે... ને આમેય હું છું ને.. તમારી સાથે.. " " અલ્પા.. તું જાણેજ છે કે એટલેજ જીવી શકું છું.. બાકી તો.. " " બસ હવે... ચાલો ઉભા થાવ આમેય બગીચો બંધ થવાનો સમય થવા આવ્યો.." ( 65 વર્ષની અનુભવી ઉંમર... સમાજમાં એક જમાવેલું સ્થાન.. વ્યવસાયમાં મોટું સ્થાન .. આ બધા માટે 40 વર્ષ