દાદાની સાયકલ

(11)
  • 2.9k
  • 935

ઘણીવાર એવું બને છે કે પુસ્તક નું શીર્ષક જ જાણે કહી દે વાર્તા સેના પર આધારિત છે. પરંતુ અંતે એ જાણવા પણ આતુર હોઈએ છીએ કે એ શીર્ષક આધારિત લખાણ શું જણાવા માંગે છે. આ કોઈ કાલ્પનિક વાર્તા જેવુ નથી પરંતુ એક એવી લાગણીઓ છે જે આ સમયગાળા દરમિયાન યાદ આવી ગઈ છે. દાદા સહુને વ્હાલા જ હોય છે. બચપનમા જે વાર્તાઓ દાદા સાથે સાંભળતા આજે નવાઈ લાગે કે આવું તો હોતું હશે. મારી આ લાગણીઓ અને શબ્દો પણ તમને કદાચ આવા જ લાગી શકે. ,એમ તો બાળપણ જતા સમય નથી લાગ્યો એવું લાગે છે પરંતુ બાળપણ ની યાદો હજુય