શાદી. કોમ

(31)
  • 4.2k
  • 3
  • 1.2k

માલવિકા અને માનવ બંને એકબીજા ને કોલેજ કાળ થી જાણતા હતા...બની એકબીજા ને પસંદ કરતા હતા,બંને ની દોસ્તી પ્રેમ માં ક્યારે બદલી ગઈ એ ખબર ના પડી... બંને એક બીજાનું ખૂબ જ ધ્યાન રાખતા હતા,એક બીજાની નાની નાની વાતો ને પણ ખૂબ મહત્વ આપતા....એકબીજાને મળ્યાં હતાં એ દિવસ,પેલી વાર વાત કરી એ દિવસ,પ્રપોઝ કર્યું એ દિવસ...વગેરે યાદ રાખીને ખૂબ સરસ રીતે ઉજવતા હતા....એક બીજાને જાત ભાત ની ભેટ સોગાદો આપતા.ખુબજ પ્રેમ હતો એમની વચ્ચે..સદનસીબે એમના બંને માં વડીલો ની સંમતિ મળી જતા,એમના ધામ ધુમ થી લગ્ન પણ થાય ગયા.. હવે સુંદર સબંધ ને લગ્ન નામનું બંધન મલી ગયું હતું..સુખ ને