કેમેસ્ટ્રી

(13)
  • 1.5k
  • 535

અમદાવાદની એક પ્રખ્યાત કોલેજનું કૅમ્પસ.વરસાદ આવી ગયો હતો તેથી કેમ્પસ આખું લીલૂછમ થઈ ગયું હતું. ક્યાંક મોર ટહૂકતા હતા તો ક્યાંક પંખીઓ નો કલરવ સંભળાતો હતો.કેમ્પસમાં બહુ મોટા વૃક્ષો હતા. કોલેજનું હ્દય સવારથી સાંજ સુધી ધબકતું રહેતું. કેમ્પસમાં કેટલાક છોકરાઓ cricket રમતા દેખાયા તો વળી કોઈક વોલીબોલ.કેટલીક છોકરીઓ બાસ્કેટબોલ રમતી હતી તો ક્યાંક group માં લીમડાના ઝાડ નીચે વાતો અને એકબીજાની મસ્તી કરતા હતા.કેન્ટીનમાં કોઈકનો birthday celebrate થતો હતો. આ તો થઈ કેમ્પસની વાત.કોલેજમાં અંદર જઈએ એટલે ઉપર વચ્ચે ઘુંમટ આવે આજુ-બાજુ નોટિસ બોર્ડ પર અલગ-અલગ નોટિસ જોવા મળે.. NSS અને NCC ની એક્ટિવિટીના ફોટો તથા સ્પોટસ ના ફોટો લગાવેલા હોય.ક્યાંક લેક્ચર લેવાતા હોય તો ક્યાંક પ્રેક્ટિકલ