એની પણ હા

(17)
  • 1.8k
  • 565

" એની પણ હા " પહેલીવાર એને જોયો.. આકર્ષક લાગ્યો.. પહેલી નજરે થયો પ્રેમ, નજરો મારી ઝુકી ગઈ, મારી મોટી બહેન માયા ની સાથે એની સખી દિવ્યા ને ઘરે પહેલી વાર ગઈ હતી..દિવ્યા નો ભાઇ મોહિત ને જોયો.. હું એ વખતે દસમા માં હતી..એ અમને જોઈ ને શરમાઈ ને બીજી રૂમ માં ગયો. તારું શરમાઇ જવું, ના બોલવું..નજરો ઝુકાવી, ઝડપથી જતા રહેવું, ગમ્યો મને આ