પવિત્ર લાગણી.

(13)
  • 3.4k
  • 2
  • 993

કુદરત નો જાદુ અદભુત છે.. કશું જ કંઈ પણ કહેવાય નહીં.કોઈને કોઈનાથી દૂર કરી શકે છે.. તો કોઈને નજીક લાવી દે છે..પ્રેમ નુ પણ બસ આવું છે નસીબમાં ..જેને જ્યાં લખાયું હોય છે.. તેને ત્યાં થઇને રહે છે.. જિંદગી પણ એક આશ્ચર્ય જરૂર છે. પ્રેમની વ્યાખ્યા કરતા કરતા આખી જિંદગી નીકળી જાય છે ."હું અને તું " "આ અને અહીંં"' અંતર કાયમ રહ્યા કરે છે .જીંદગી જ્યાં એક પૂર્ણવિરામ મૂકી જાય છે ત્યાં જ જિંદગી આશ્ચર્ય સાથે અચાનક અર્થ પણ બદલી નાખે છે. જીવન એટલું વેગે દોડી રહ્યું હતું કે જેને રોકાવું કોઈના હાથની વાત નહોતી લો