કહેવું ઘણું

(8.4k)
  • 5.1k
  • 1.8k

કહેવું ઘણું, ઘણું છે બોલી શકાય નહીં કહેવું ઘણું, ઘણું છેબોલી શકાય નહીં બોલ્યા વિના એ કહી દેશું એવું ના થઇ કઈ હૈયા ને બોલવું છે હોંઠોં છે ચુપ શરમ માં હૈયા ને બોલવું છેહોંઠોં છે ચુપશરમ માં શબ્દો ને ભૂલી ને સીધું ચૂમી શકાય નહીં કહેવું ઘણું ઘણું છે લાગે છે આજે મન ને પલ-પલ નો સ્વાદ મીઠો શરનાઈ થઈ શરમને આનંદ આ અદીઠો ખીલતું કશુંક અંદરઉમર બની અત્તરવાગી રહયો જીવન માં કોઈ જીણું જંતર છલકતા સુર એનાહૈયે સમાઈ નહીંબોલ્યા વિના એ કહી દેશું એવું ના થઇ કઈ… વિવેક ના દિલ માં આજે આ ગીત વાગતું હતું..એ માધુરી