જેના પ્રેમને પાનખર ન નડે તે - મા

  • 4.1k
  • 910

જેના પ્રેમને કોઈ પાનખર ન નડે તે મા બા,મમ્મી,મમા, મોમ, મા એટલે મનની ઈચ્છા,વ્યથા, દુઃખ, ખુશી એમ કંઈપણ વગર કહે જ સમજી જનાર વ્યક્તિ. જગતના તમામ સ્નેહ સંબંધમાં માનો પ્રેમ સર્વોચ્ચ છે. ઉમરથી વડીલ હોવા છતાં ‘તું’ કારે બોલાવાનો હક તેણી પોતાના સંતાનને આપે. જેના પર ગુસ્સે થયા હોઈએ, ઝઘડ્યા હોઈએ પછી ૧૦મી મીનીટે તેના જ હાથની સ્વાદિષ્ટ રસોઈ પ્રેમથી જમાડે તે મા. મનની નાની