રોંગ નંબર

(26)
  • 4.1k
  • 1.3k

હજી થોડાક દિવસો પહેલા જ એક દંપતિ એ એમની પાંચ મી વર્ષગાંઠ મનાવી. બહુ પ્રેમ છે પતિ પત્ની વચ્ચે બન્ને એક બીજાના સાથ થી ઘણા ખુશ હતા. પત્ની તો તન, મન, ધન થી પતિ ને વરેલિ, પતિના સુખે સુખી ને પતિ ના દુખે દુખી. ધર્મ પરાયણ ને કર્તવ્ય નિષ્ઠ.. પતિ ના નબળા સમય માં પણ ખભે થી ખભો મિલાવીને પતિ નું મનોબળ વધારતી.સામે પતિ પણ પત્ની ને ખુશ રાખતો. એની દરેક જરૂરિયાાત નું ખ્યાલ રાખતો. તેને ખૂબ પ્રેમ પણ કરતો.