પ્રેમ નો કરૂણ અંજામ - 1

(17)
  • 2.3k
  • 1
  • 1.1k

( hello, મારા વાચક મિત્રો હું આજે અહીંયા મારી first સ્ટોરી મૂકવા જઈ રહ્યો છું. આશા રાખું છું કે તમને જરૂર ગમશે. જો તમને મારી પસંદ પડે તો મહેરબાની કરીને તમારો અમૂલ્ય પ્રતિભાવ આપવા વિનંતી છે જેથી મને લખવા માટે પ્રોત્સાહન મળતું રહે. આ સ્ટોરી રીયલ નથી પણ એક રીયલ લવ સ્ટોરી જે લોકો સાચો પ્રેમ કરતા હોય તેમણે ક્યારેય તેમના પાર્ટનર પર શક ના કરવો જોઈએ . બાકી તેનો શું અંજામ આવે તે આ સ્ટોરી માં દેખાડવામાં આવ્યું છે. ) શીર્ષક ~ " પ્રેમ નો કરૂણ અંજામ " ???????????????? આલોક આજે જાણે સાવ તૂટી ચૂક્યો હતો . આજે