હું અને ભગવાન

(19)
  • 4.3k
  • 1.3k

મારા ભગવાન સાથેના સંવાદ માં બધાં વાંચક મિત્રો ને Thank you નાનું પડે એટલે જ બધાને ગમે છે તે જ કહીશ, કે ભગવાન તમને આ દુનિયાથી લડવાની અને જીવન જીવવાની પુરે પુરી શક્તિ આપે........તમને હંમેશા ખુશ રાખે અને તમારી કારકિર્દી ની સફળતા માં ખુબ જ વધારે કરે તમારા પરિવાને પણ ખુશ રાખે........... તો શરૂઆત કરીએ મારા મિત્ર સાથેના સંવાદ ની..... દુનિયામાં આવી એ પહેલાનો છે અમારો પ્રેમ, આજે તો બસ ફરવા મોકલી છે મને, કયારેક મળવા પણ આવે છે મને, અને કયારેક ઝગડવા પણ આવે છે, હું કહું છું તેને કે તું મારુ tension ન લેતો કયારેય,