પ્રેમ ની ભાષા

  • 3.9k
  • 1.5k

જ્યાં કોઈ ભાષા નથી, જ્યાં કોઈ શબ્દ નથી. જ્યાં શરણાગતિ ધર્મ છે, બીજું શરણ નથી; વેદ વાક્ય સમાન સત્ય સ્વરૂપ જેનું નિર્લેપભાવે, લોપાય નહીં રંગ રૂપ, જાત પાત નું કારણ નથી; પ્રેમ ના સ્વરૂપ ને સમજી શકવા , પ્રેમ સ્વરૂપ બનવું પડે અને એના માટે પ્રેમ જ લાયકાત છે. ત્યાગ ના પાયા પર ઊભા રહી સદાય મૃગજળ જેવી તૃષ્ણા ને સંતોષવા જીવન આખુ ખર્ચીને બસ પોતાની જાતને સમર્પિત કરી દેવામાં આવે, જ્યાં મેળવવા નું કશું જ નથી. બસ મળવા ની અનુભૂતિ દ્વેત ભાવ માં અને મિલન અદ્વૈત ની ચરમસીમા ને ઓળંગી જવું. આ ને દિવ્યતા કહેવાય. હ્રદયમાં ઉઠતી લાગણી ના