ચીરનિંદ્રા

  • 2.2k
  • 922

" પપ્પા... તમે શા માટે ચિંતા કરો છો એકવાર સાજા થઈ જાઓ એટલે બસ.." " દીકરા.... તું ક્યાં નથી જાણતો આ તારો નાનો ભાઈ એને હરેક પળે સાચવવો પડે એમ છે.." " જાણો છું પપ્પા.. તમે ચિંતા ના કરશો હું છું ને... " " તું તો છે જ દીકરા પણ તું આખો દિવસ એની સાથે ન રહી શકે.. " " હું સમજુ છું પપ્પા તમે આરામ કરો હું પ્રિયા સાથે આ બાબતે વાત કરીશ.. " ( સુબોધરાય આંખ મીંચી ઊંઘવાનો નિરર્થક પ્રયાસ કરી રહ્યા... આંખ બંધ કરતાં જાણે સમય નજર સામેથી પસાર થઈ રહ્યો