હું કોણ છું..? - 1

  • 2.2k
  • 611

હું કોણ છું ?...... ભાગ 1હું કોણ છું.... નમસ્તે.... “..હું કોણ છું.." ના મારા પહેલા ભાગ મા તમારું સ્વાગત છે....„ “જીંદગીમાં ક્યારેક નાના મોટા બનાવો બન્યા હશે... પણ તમારી જીંદગી કય રીતે જીવો છો તે બોવ મહત્વનું છે...." હું મરી જઈશ કે હું મારી નાખીશ તે કહેવું બોવ સરળ છે, પણ તે કરવું બોવ અગરું છે... તમે મરવા મારવાની વાત કરો છો પણ તમે કોઈ દિવસ જીવવાની વાત કરી છે..„ જીવન જીવવું સરળ છે....??? “*જીંદગી*” આ શબ્દ માજ મોટુ રહસ્ય છે. તમે તેને જીવો તેટલું ઓછુ છે.તમે કોના માટે જોવો છો ? તમારા માટે કોણ જીવે છે ? તમારા જીવવાનું લક્ષ